*FAQ (નીચેની શરતો ફરજિયાત વાંચવી) (ખાસ નોંધ : આ ગણિત અને રીઝનીંગની લાઈવ બેચ સાથે અંગ્રેજી અને ગુજરાતી વિષયનો રેકોરડેડ કોર્સ આપણે ફ્રી આપી રહ્યા છીએ જે એ Dhyey Institute માં લાઈવ ચાલતી બેચના રેકોર્ડેડ વિડિયોઝ છે આથી ફેકલ્ટી દ્રારા એ સમયે વિધાર્થીઑ સાથે ગ્રૂપ, મટિરિયલ, ટેસ્ટ, PDF વગેરે બાબતે કરવામાં આવેલ ચર્ચા ધ્યાનમાં લેવી નહીં માત્ર ભણાવવામાં આવેલ કન્ટેન્ટ પર ફોકસ કરવા વિનંતી છે) (નોંધ : જો તમે Dhyey ઇન્સ્ટીટ્યુટની કોઈ પણ ઓફલાઇન કે ઓનલાઈન બેચમાં જોડાયેલા છો તો અલગ થી લેવાની જરૂર નથી એમાં સર આ ચેપ્ટર તમને ત્યાં કવર કરાવશે જ ) 1) મટીરીયલ મળશે ?  દરેક પ્રકરણના પૂર્ણ થવા પર આપને એ ચેપ્ટર માટે પ્રેક્ટિસ સેટની એક e-PDF મળશે.આ PDF આપ ડાઉનલોડ કરી એની પ્રેક્ટિસ કરી શકો છો જેમાં જવાબો (સોલ્યુશન નહીં માત્ર જવાબો) આપેલા હશે. આ સિવાય બીજું કોઈ જ મટીરીયલ મળશે નહીં જેની નોંધ લેવી.  દરેક લેક્ચર્સની ફરજીયાત નોટ્સ બનાવવાની રહેશે. 2) કોર્ષની વેલીડીટી  9 મહિના  9 મહિના બાદ કોર્સના ડાઉનલોડેડ વિડીયોઝ, તમામ લેક્ચર્સ અને મટીરીયલ ઓટોમેટિક સર્વરમાંથી નીકળી જશે.  કોઈ પણ સંજોગોમાં વેલીડિટી વધારી શાકશે નહીં. કે વેલીડિટી એક્સટેન્ડ કરવાની માંગ કરી શાકશે નહીં. 4) આ બેચમાં Maths & Reasoning વિષયના CCE પરીક્ષાને અનુલક્ષીને લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે. 5) લાઈવ લેક્ચર્સ સોમથી શુક્ર હશે જેનો ટાઈમિંગ સમાન્યત: રાત્રે 9 થી 11 રહેશે (નોંધ : આપત્તિ કારણોસર સંસ્થા ટાઈમિંગમાં અસ્થાયી રીતે બદલાવ કરી શકે છે) 6) Maths & Reasoning નો સંપૂર્ણત: સીલેબસ CCE પ્રિલિમ પરીક્ષા પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. 7) કોઈપણ ટેકનીકલ પ્રોબ્લેમ અથવા લેકચરમાં કઈ ડાઉટ હોય તો ?  ઝડપી જવાબ મેળવવા 98750 42346 આ નંબર પર વોટ્સઅપ કરવો.  24 કલાકમાં જવાબ ન મળે તો જ કોલ કરવો.